Skip to Content

એન્જલ ટ્રસ્ટ  

શ્રી રૂપેશ શાહ દ્વારા શરુ કરાયેલી NGO "એંજલ ટ્રસ્ટ"નો હેતુ સંવેદનશીલતા અને સહકારની ભાવના વિકસાવવાનો છે. "એંજલ ટ્રસ્ટ"માં કરવાના કર્યો ની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. પણ કોઈ વ્યક્તિ કે કુટુંબ દુઃખમાં હોય એમને તેમાંથી ફરી બહાર કાઢવા. એમ કહી શકાય કે 'જેને જરૂર છે તેને, જ્યાં જરૂર હોય ત્યાં, જે થઇ શકે તે બધું'.


આ ટેકો પૂરો પાડવો એ સાચું, પણ એ પછી શું? મોટા ભાગ ના દાન પુણ્ય ના કામો નો આશય દેખાય છે 'કોઈની' સેવાનો પણ એ ખરેખર એ દાન પુણ્ય કરનાર ની 'પોતાની' જરૂરિયાત હોય છે. મનોમન પોતાના ગિલ્ટ ના હિસાબ સરખા કરવા થતી પ્રવૃત્તિ છે.


એટલે સૌ પ્રથમ તો એ 'હું પણું' કાઢવું પડે કે જરૂરિયાત એ ફક્ત મદદ સ્વીકારનાર ની છે. જો આપણે આપણા ગિલ્ટ કે પાપ ના પ્રાયશ્ચિત રૂપે સેવા કરવી છે તો પહેલા તો સ્વીકારનાર આપણને એ તક આપે છે એ આપણે સ્વીકારવું પડે. આપણને એ તક આપવા આવેલા 'એન્જેલ'. આ હેતુ થી નામ રાખવામાં આવ્યું છે 'એન્જેલ ટ્રસ્ટ'. 


પરંતુ જેની મદદ થઇ છે એને થોડા રૂપિયા કે એકાદ બે વખત ના ભોજન થી 'કાયમી મદદ' થઇ? કોઈ પણ મદદ એ તો શરૂઆત માત્ર છે.


શ્રી રૂપેશ શાહ ના જ શબ્દો માં સાંભળીયે - આ લિંક પર ક્લીક કરો.  

રૂપેશભાઈ શાહ  

Meet Tony, a talented musician and entrepreneur who shares our commitment to making a positive impact. We are proud to support Tony and his label, and we look forward to seeing him perform at the festival.

બહેન જલ્પા  

Angel Trust is proud to partner with Aline, a French singer, songwriter, and producer who shares our passion for making a difference. Together, we are committed to using our platform to raise awareness and inspire change.

ચંદ્રકાન્તભાઈ

Angel Trust Foundation supports various charitable causes, including education, healthcare, and environmental conservation.

ભાઈ ચિરાગ  

Angel Trust Foundation is proud to support various charitable causes. We believe in making a positive impact on society and helping those in need.